જલીય પોટેશિયમ મેલેટનું વિદ્યુતવિભાજન નીચેનામાંથી કઈ નીપજ આપે છે?

  • A
    $CH \equiv CH$
  • B
    $H^{-}C \equiv C^{-}H$
  • C
    $CH_2=CH_2$
  • D
    $CH_3-CH=CH-CH_3$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$Z$-નીપજ $\stackrel{Y}{\longleftarrow} 2$-બ્યુટાઇન $\stackrel{X}{\longrightarrow} E$-નીપજ

$CH_{3}C \equiv CMgBr$ ને કોની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે?

નીચેની પ્રક્રિયાઓ લખો:
$1$. હવાની હાજરીમાં ઇથાઇનનું સંપૂર્ણ દહન.
$2$. પ્રોપાઇન સાથે આલ્કલાઇન $KMnO_4$ ની પ્રક્રિયા.

નીચેનામાંથી કયું એમોનિયેકલ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપતું નથી?

જ્યારે એસિટિલીનને $Hg^{2+}$ આયનો ધરાવતા મંદ સલ્ફ્યુરિક એસિડમાં પસાર કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo